![](https://static.wixstatic.com/media/04eaca_3e9e925e50f3447e821ac778d55167ef~mv2.jpg/v1/fill/w_271,h_186,al_c,q_80,enc_auto/04eaca_3e9e925e50f3447e821ac778d55167ef~mv2.jpg)
એક વેશ્વિક સંસ્થાના રીસર્ચ પ્રમાણે આફ્રિકા દેશના તાન્ઝાનિયા અને કેન્યા દેશમાં મસઈ પ્રજા વસેછે, આ પ્રજાનું ૮૦ થી ૯૦ વર્ષનું નીરોગ્ય આયુષ્ય હોયછે, કેમકે આ લોકો પરંપરાથીજ ખૂંધ વાડી ગાય પાળેછે, અને પોતાની દિનચર્યામાં ૩ થી ૪ લીટર દૂધ તથા દુધની આઈટમ બનાવીને ખાયછે, લોકો સિંહ થી ડરેછે જયારે સિંહ આ લોકો થી ડરેછે, આ પ્રજામાં કોઈને કોઈ જાતની બીમારી નથી, આ પ્રજા પાતળી ઉંચી, નીરોગી, અને બહાદુર હિંમતવાન હોયછે, આના પાછળનું કારણ ખૂંધવાળી દેસી ગાયના દૂધ અને ઘી છે.
Commentaires